ખેલ-જગત
News of Wednesday, 18th July 2018

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ શકે છે વૃદ્ધિમાન સહા

આઈપીએલ દરમિયાન અંગૂઠામાં થયેલી ઈજા સારી ન થવાથી ભારતીય વિકેટકીપર વૃદ્ધિમાન સહા પહેલી ઓગષ્ટથી ઈંગ્લેન્ડ સામે શરૂ થનારી ટેસ્ટ સીરીઝમાં નહીં રમી શકે. જો તે ફિટ નહિં થાય તો દિનેશ કાર્તિકને રમાડવામાં આવશે.

(3:53 pm IST)