ખેલ-જગત
News of Tuesday, 18th June 2019

રમત નહી સુધરે તો પાકિસ્તાનમાં પરેશાની સહન કરવા તૈયાર રહેઃ ટીમને સરફરાજની સ્પષ્ટ ચિમકી

ક્રિકેટ વિશ્વકપ મુકાબલામાં ભારતથી પરાજીત થયા પછી  પાકિસ્તાનના કેપ્ટન સરફરાજ અહમદએ  પોતાની ટીમને કહ્યું છે કે જો બાકી મેચોમાં એમનું પ્રદર્શન નહી સુધરે તો  દેશમાં વધારે પરેશાની જીલવા તૈયાર રહે. ભારતથી ૮૯ રનોથી હાર થયા પછી પાકિસ્તાની ક્રિકેટરોને પ્રશંસકો અને પૂર્વ ખેલાડીઓથી આલોચના જેલવી પડી રહી છે.

(11:25 pm IST)