ખેલ-જગત
News of Tuesday, 18th June 2019

વુડલેન્ડએ જીત્યું ગોલ્ફ યુએસ ઓપનનો ખિતાબ

નવી દિલ્હી: અમેરિકાના ગૈરી વુડલેન્ડએ પેબલ બીચ ગોલ્ફ લિક્સ પર આયોજિત 2019 યુએસ ઓપનનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. વુડલેન્ડનો આપહેલો મેજર ખિતાબ છે. વુડલેન્ડએ ખિતાબ જીત્યા પછી કહ્યું કે મારા માટે આ જીત ખાસ છે પેબલ બીચ પર મળેલ આ સફળતાથી મેં અભિભૂત છું. આ સતત પાંચમી તક છે જયારે કોઈ અમેરિકી ખેલાડીએ યુએસ ખિતાબ જીત્યો હોય. આ પહેલા 2014માં જર્મનીના માર્ટિન કેમરાએ એક વિદેશી તરીકે આ ખિતાબ જીત્યો હતો.

(5:26 pm IST)