ખેલ-જગત
News of Tuesday, 18th June 2019

વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી શાકીબ-અલ-હસન બન્યો

લંડન,તા.૧૮ : વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ વચ્ચેની વર્લ્ડકપ મેચમાં બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને શાનદાર સદી ફટકારી હતી.

આ દરમિયાન તે વર્તમાન વર્લ્ડકપમાં સૌથી વધુ ૩૬૦ રન બનાવનારો ખેલાડી બની ગયો છે અને હજુ રમતમાં છે. ચાલુ વર્લ્ડકપમાં તેણે બીજી સદી ફટકારી છે.

(3:28 pm IST)