News of Saturday, 18th May 2019
ભારતીય ક્રિકેટ બોર્ડ મોલદીવ્ઝ ક્રિકેટને ડેવલપ કરવામાં મદદ કરશે
ક્રિકેટ બોર્ડના અધિકારી સબા કરીમ અને અભય શર્મા મહિનાના અંતે આ દેશની મુલાકાત લેશે
(3:31 pm IST)