ખેલ-જગત
News of Thursday, 18th April 2019

હું ફકત નાનકડું ફર્સ્ટ એક કિટ છુ જે ટીમ સાથે જશે : દિનેશ કાર્તિક

વિશ્વકપ ર૦૧૯ માટે ૧પ સભ્યોની ભારતીય ટીમમા સામેલ વિકેટકિપર - બેટસમેન દિનેશ કાર્તિકએ કહ્યું છે કે તે ફકત એક નાનકડુ ફર્સ્ટ-એડ કિટ છે જે ટીમ સાથે હાજર રહેશે. કાર્તિકએ આગળ કહ્યું જો (મહેન્દ્રસિંહ) ધોની ઇજાગ્રસ્ત થાય તો હુ એ દિવસ માટે બેન્ડેજ બની જઇશ. હું ટીમનો હિસ્સો બની ખુબજ ખુશ છુ.

(10:47 pm IST)