ખેલ-જગત
News of Monday, 18th March 2019

રેસ વોક ઈવેન્ટમાંથી ઓલિમ્પિકસમાં કવોલીફાય થનાર પહેલો ભારતીય બન્યો કે.ટી.ઈરફાન

તેણે ઓલિમ્પિકસમાં કવોલીફાય થવા માટેના સ્ટાન્ડર્ડ ટાઈમ પહેલા રેસ પૂરી કરી હતી

(4:12 pm IST)