News of Monday, 18th February 2019
સપનામાં જીવું છુ કયારેય વિચાર્યુ ન હતું કે વિશ્વકપ ટીમનો હીસ્સો બનીશઃ કુલદીપ યાદવ
વર્ષ ર૦૧૭ માં આતરરાષ્ટ્રીય કારકીર્દિ શરૂ કરનાર ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવએ કહ્યુ છે કે એમણે સપનામાં પણ વિચાર્યુ ન હતુ કે તે ભારતની વિશ્વકપ ટીમનો હીસ્સો બનશે. એમણે કહ્યું સાચું કહુ તો હું અત્યાર સુધી એક સપનુ જોવ છુ. જો ભારત વિશ્વકપ જીતશે તો તે મારી કારકીર્દિની સૌથી મોટી પળ હશે.
(11:49 pm IST)