News of Friday, 18th January 2019
એશિયન જુનિયર ટીમ સ્કવેશ: પાકિસ્તાને ભારતને 2-1થી કર્યું પરાસ્ત
નવી દિલ્હી: એશિયન જુનિયર ટીમ સ્ક્વૅશ ચેમ્પિયનશિપમાં ભારતનેપાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. આ હાર સાથે, ભારતીય ટીમના નોકઆઉટ તબક્કામાં પહોંચવાની આશાને આઘાત લાગ્યો છે. હવે ભારતીય ટીમને કોરિયા સામેની મેચમાં કોઈ પણ સંજોગોમાં જીતવી પડશે
(5:09 pm IST)