ખેલ-જગત
News of Friday, 18th January 2019

ધોનીની વધુ એક ફિફટી : ભારત - ૧૬૫/૩

એમ.એસ.ધોની ૫૪ અને કેદાર જાદવ ૨૯ રને દાવમાં : ભારતનો સ્કોર ૪૦ ઓવરમાં ૧૬૬/૩ : મેચ અને સિરીઝ જીતવા માટે ૬૫ રનની જરૂર

(4:13 pm IST)