ખેલ-જગત
News of Friday, 18th January 2019

રોહિત અને કાર્તિકે માણી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ઓપનની મજા

મેલબર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે નિર્ણાયક વન-ડે ચાલુ છે ત્યારે ભારતીય ક્રિકેટરો રોહિત શર્મા, દિનેશ કાર્તિક, વિજય શંકર મેલબર્નમાં ચાલી રહેલી ઓસ્ટ્રેલિયન ઓપનની રાફેલ નડાલની મેચ જોવા માટે ગયા હતા જેનો ફોટો પણ રોહિતે ટ્વીટર પર શેર કર્યો હતો.

(3:27 pm IST)