ખેલ-જગત
News of Friday, 18th January 2019

સેરેના અને જોકોવિચની આગેકૂચ

અમેરિકાની સેરેના વિલિયમ્સ અને સર્બિયાના નોવાક જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનમાં આગેકૂચ યથાવત રાખી છે. સેરેનાએ કેનેડાની યુશીની બુશાર્ડને ૬-૨, ૬-૨થી હરાવી હતી. જોકોવિચે ૨૦૦૮ની ઓસ્ટ્રેલિયન ઓપન ફાઈનલની હારનો બદલો લેતા ફ્રાન્સના ટીસોન્ગાને ૬-૩, ૭-૫, ૬-૪થી હરાવ્યો હતો.

(3:26 pm IST)