ખેલ-જગત
News of Friday, 18th January 2019

વસીમ જાફરે ફટકારી નવમી ફર્સ્ટ કલાસ ડબલ સેન્ચુરી

રણજી ટ્રોફીની કવોર્ટર ફાઈનલમાં બેટ્સમેન વસીમ જાફરે (૨૦૬ રન) ફટકારેલી નવમી ફર્સ્ટ કલાસ ડબલ સેન્ચુરીને કારણે વિદર્ભે ઉત્તરાખંડ સામે પહેલી ઈનિંગ્સમાં કુલ ૨૦૪ રનની લીડ મેળવી છે.

(3:25 pm IST)