ખેલ-જગત
News of Saturday, 16th November 2019

યુવરાજએ જુનો ફોટો શેયર કરી સાનિયાને જન્મદિવસના અભિનંદન આપ્યાઃ લખ્યુ હાય હાય મિર્ચી

        પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજસિંહએ શુક્રવારના ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝા સાથે જુની તસ્વીર શેયર કરી એમને જન્મદિવસના અભિનંદન આપ્યા, જેમાં સાનિયા પોતાના હાથમાં બેટ જયારે યુવરાજ ટેનિસ રેકેટ સાથે જોવા મળ્યા.

        યુવરાજએ  આના કેપ્શનમાં લખ્યું હાય હાય મિર્ચી જન્મ દિવસ મુબારક મારી પ્યારી દોસ્ત, સાનિયાએ આના પર કોમેન્ટ કરી ' મોટુ'

(10:24 pm IST)