ખેલ-જગત
News of Saturday, 17th November 2018

સેન્ચુરીથી ડબલ સેન્ચુરીના કન્વર્ઝન રેટમાં જાડેજા સર ડોન બ્રેડમેન કરતાં પણ આગળ

જેણે ઓછામાં ઓછી ૧૦ ફર્સ્ટ કલાસ સદી ફટકારી છે એમાં ટોપ ટેનમાં ભારતના ૭ ખેલાડીનો રેટ બેસ્ટ

(3:14 pm IST)