ખેલ-જગત
News of Saturday, 17th November 2018

આઉટ ઓફ ફોર્મ સાઉથ આફ્રિકનોને હરાવવાનો અંગ્રેજ મહિલાઓ પાસે મોકો

આજે વિમેન્સ વર્લ્ડ ટી-૨૦ કપમાં સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે કવોર્ટર ફાઈનલ જેવી મેચ :દિવસની બીજી મેચમાં ઈન-ફોર્મ વેસ્ટ ઈન્ડિઝ આરામથી શ્રીલંકાને હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કરે એવી શકયતા

(3:13 pm IST)