ખેલ-જગત
News of Wednesday, 17th October 2018

IPLના સ્ટાર ખેલાડી ડ્વિન લુઈસએ શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યુ

નવી દિલ્હી :પરેશાનીઓથી ઝઝૂમી રહેલી વેસ્ટ ઈન્ડીઝને બુધવારે કારમો ઝાટકો લાગ્યો. વેસ્ટ ઈન્ડીઝના ઑપનર બેટ્સમેન ડ્વિન લુઈસને અંગત કારણોને ટાંકીને ભારત પ્રવાસની વન-ડે ટીમમાંથી હટાવવાનો નિર્ણય કરાયો છે

  લુઈસે હાલમાં ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝ દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય કરારને લેવાનો ઈનકાર કર્યો હતો, જેનાથી તેમને દુનિયામાં ચાલી રહેલા અલગ લોકો માટે પોતાની તૈયારી દર્શાવી હતી .

(11:22 pm IST)