ખેલ-જગત
News of Wednesday, 17th October 2018

ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટકરવાના કોહલીને મળે છે ૮૮ લાખ રૂપિયા

નવી દિલ્હીઃ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિરાટ કોહલી @Virat.Kohliને પ્રતિ પોસ્ટ ૧૨૦,૦૦૦ ડોલર (આશરે ૮૮ લાખ રૂપિયા) મળે છે. પોર્ટુગલનો દિગ્ગજ ફુટબોલ ખેલાડી ક્રિસ્ટિનોને ૭૫૦,૦૦૦ ડોલર (૫ કરોડ ૫૫ લાખ રૂપિયા) પ્રતિ પોસ્ટ મળે છે જયારે પ્રખ્યાત બ્રિટીશ શેફ ગોર્ડોનગ્રામને પ્રતિ પોસ્ટ ૫૫૦૦ ડોલર (આશરે ચાર લાખ રૂપિયા) મળે છે. (૩૭.૮)

(4:05 pm IST)