ખેલ-જગત
News of Tuesday, 17th September 2019

તામિલનાડુ પ્રિમીયર લીગ વધુ મુશ્કેલીમાં મુકાશેઃ ફિકસીંગમાં વધુ બે કોચની થશે તપાસ

નવી દેલ્હી : તામિલનાડુ પ્રીમિયર લીગ (ટીએનપીએલ)ની તકલીફમાં હવે વધારો થવાની સંભાવન છે, કારણ કે કેટલાક ફર્સ્ટ કલાસ કિકેટના કોચ કથિત મેચ ફિકિસંગના સંદર્ભમાં ભારતીય ક્રિકેટ બોર્ડ હેઠળ આવી શકે છે. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડ હજી સુધી કોઈ પ્લેયરનું નામ જોહર કયું તથી.

તામિલનાડુ ક્રિકેટ બોર્ડે ૨૦૧૬માં ટીએનપીએલની શરૂઆત કરી હતી, જેમાં આઠ ફ્રેન્ચાઇઝી ટીમે ભાગ લૌધો ! હતો. ભારતીય ક્રિકેટ બોર્ડના કહ્યા પ્રમાણે કેટલાક પ્લેયરોને રી અજાણ્યા લોકો પાસેથી મેસેજ મળી રહ્યા હતા. જોકે એ સંદર્ભે ભારતીય ક્રિકેટ બોર્ડ તપાસ આદરી રહ્યું છે અને આગળ પણ જે પ્લેયરોને મેસેજ મળી રહ્યા છે તેમણે ભારતીય ક્રિકેટ બોર્ડને એની જાણ કરવી પડશે. ફિકિસંગના આ સંદર્ભમાં હજી સુધી કોઈનું નામ સામે નથી આવ્યું, પણ એને ટીંએનપીએલ સાથે જોડીને જોવાઈ રહ્યું છે.

(3:41 pm IST)