News of Friday, 17th August 2018
ટી-20માં ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રિત કૌરે ફટકારી 6 સિક્સ અને બનાવ્યો રોકર્ડ
નવી દિલ્હી: ઈંગ્લેન્ડમાં ચાલી રહેલ કિયા સુપર લીગમાં ભારતની સ્મૃતિ માંધાણા પછી વિસ્ફોટક ઓલરાઉન્ડર હરમનપ્રિત કોરે પોતાની તુફાની બેટિંગ દ્વારા એક પારીમાં 6 સિક્સ ફટકારીને એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હરમણપીરતે 44 બોલમાં 74 રન બનાવ્યા હતા. હરમનપ્રીતે કિયા સુપર લીગમાં એક જ પારીમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બીજી એવી મહિલા બની ગઈ છે. તેની પહેલા દક્ષિણ આફ્રિકાની વિકેટકિપર લીજલી લઈ બે વખત 6-6 સિક્સ ફટકારી ચુકી છે.
(4:56 pm IST)