ખેલ-જગત
News of Tuesday, 17th July 2018

ભારતની આ 6 મહિલા ખેલાડીઓએ વિશ્વમાં ડંકો વગાડી રોશન કર્યું નામ

ભારતની હિમા દાસે IAF વર્લ્ડ અંડર-20 ચેમ્પિયનની મહિલાઓની 400 મીટર સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જાત્યો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે વર્ષ 2017માં મહિલા વર્લ્ડ કપમાં ટીમને ફાઈનલ સુધી પહોંચાડી. અરૂણિમા સિન્હા હિમાલય પર પહોંચનાર વિશ્વની પહેલી દિવ્યાંગ મહિલા પર્વતારોહી બની. સાનિયા મિર્ઝા, સાઇના નહેવાલ, પી. વી. સિંધુ પણ શાનદાર ખેલાડીઓ છે.

 

(1:54 pm IST)