વિશ્વકપ ક્રિકેટ મેચમાં ૨૨ મેચ પૂર્ણઃ પોઇન્ટ ટેબલની સ્થિતિ શું છે ?: ભારત ત્રીજા સ્થાને
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડની યજમાનીમાં ICC Cricket World Cup 2019 ચાલી રહ્યો છે. રાઉન્ડ રોબિન ફોર્મેચમાં રમાઇ રહેલા વિશ્વ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમો એક-બીજા વિરુદ્ધ રમશે. આ વખતે વિશ્વ કપમાં ગ્રુપ કે પૂલ સિસ્ટમ નથી. રાઉન્ડ રોબિન ફોર્મેટ બાદ ટોપ ચાર ટીમો સેમીફાઇનલ રમશે. ભારતીય ટીમ ચાર મેચોમાં ત્રણ જીત સાથે કુલ સાત પોઈન્ટ સાથે હાલમાં ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. ભારતને એક મેચ વરસાદને કારણે રદ્દ પણ થઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ 8 પોઈન્ટ સાથે હાલમાં ટેબલમાં પ્રથમ સ્થાને છે.
જુઓ, World Cup 2019નું Points Table
ટીમ |
મેચ |
જીત |
હાર |
ટાઈ |
રદ્દ |
પોઈન્ટ |
NRR |
ઓસ્ટ્રેલિયા |
5 |
4 |
1 |
0 |
0 |
8 |
0.812 |
ન્યૂઝીલેન્ડ |
4 |
3 |
0 |
0 |
1 |
7 |
2.163 |
ભારત |
4 |
3 |
0 |
0 |
1 |
7 |
1.029 |
ઈંગ્લેન્ડ |
4 |
3 |
1 |
0 |
0 |
6 |
1.557 |
શ્રીલંકા |
5 |
1 |
2 |
0 |
2 |
4 |
-1.778 |
વેસ્ટ ઈન્ડિઝ |
4 |
1 |
2 |
0 |
1 |
3 |
0.666 |
સાઉથ આફ્રિકા |
5 |
1 |
3 |
0 |
1 |
3 |
-0.208 |
બાંગ્લાદેશ |
4 |
1 |
2 |
0 |
1 |
3 |
-0.714 |
પાકિસ્તાન |
5 |
1 |
3 |
0 |
1 |
3 |
-1.933 |
અફગાનિસ્તાન |
4 |
0 |
4 |
0 |
0 |
0 |
-1.638 |