ખેલ-જગત
News of Tuesday, 17th May 2022

ફ્રાન્‍સના ફુટબોલર કીલિયાન એમ્‍બેપ્‍પેની અવોર્ડની હેટ્રીક

નવી ઘ્‍લ્‍હિીઃ ફ્રાન્‍સના ફુટબોલર કીલિયાન એમ્‍બેપ્‍પેએ રવિવારે સતત ત્રીજા વર્ષે ફ્રેન્‍ચ લીગનો બેસ્‍ટ પ્‍લેયર અવોર્ડ જીતી લીધો હતો. ૨૦૨૨ના આ પુરસ્‍કાર પહેલાં તે ૨૦૨૧માં અને ૨૦૧૯માં આ અવોર્ડથી સન્‍માનિત થયો હતો.

(3:59 pm IST)