News of Tuesday, 17th May 2022
જોકોવિચ અને પુત્ર સ્ટેફાન એક જ દિવસે ટુર્નામેન્ટ જીત્યા
નવી ઘ્લ્હિીઃ સર્બિયાનો વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ રોમમાં ઇટાલિયન ઓપનનું છઠ્ઠ્ું ટાઇટલ જીત્યો એ જ દિવસે સર્બિયામાં તેનો સાત વર્ષનો પુત્ર સ્ટેફાન એક સ્થાનિક ટુર્નામેન્ટ જીત્યો હતો. સ્ટેફાનનુ઼ સત્તાવાર રીતે આ પહેલુ જ ટેનિસ-ટાઇટલ હતુ.
(3:03 pm IST)