ખેલ-જગત
News of Friday, 17th May 2019

બુમરાહે જાહેર કરી ઓલટાઈમ બેસ્ટ મુંબઈ ઈન્ડિયન્સ ઈલેવન

મુંબઈ : આઈપીએલ-૧૨માં ૨૧.૫૩ની એવરેજથી ૧૬ મેચમાં ૧૯ વિકેટ લેનારા મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય હથિયાર જશપ્રીત બુમરાહે ટ્વીટર પર પોતાની ઓલટાઈમ બેસ્ટ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જાહેરાત કરી હતી. જેમાં ૬ સીઝન રમેલા ક્રિકેટના લેજન્ડ સચિન તેન્ડુલકરને પહેલુ સ્થાન આપ્યુ હતું.

સચિન તેન્ડુલકર, રોહિત શર્મા (કેપ્ટન), અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, હરભજનસિંહ, લસીથ મલીંગા, જશપ્રીત બુમરાહ, મિચલ જોન્સન.

(1:32 pm IST)