ખેલ-જગત
News of Friday, 17th May 2019

હાલારનો સતત બીજો વિજય : ૪ પોઈન્ટ

SPL : હાલાર હિરોઝ ૧૫૩/૬ : ગોહિલવાડ ૧૩૪/૧૦

રાજકોટ, તા. ૧૭ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં ગઈકાલે હાલાર હીરોઝ ગોહિલવાડ ગ્લેડીયેટર્સને ૧૯ રને હરાવીને સતત બીજા મેચમાં જીત હાંસલ કરી છે અને સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરી લીધું છે. આ બીજા વિજય સાથે હાલાર હિરોઝના કુલ ચાર પોઇન્ટ થયા છે.

(1:31 pm IST)