News of Friday, 17th May 2019
વસીમ જાફર બન્યો બાંગ્લાદેશની એકેડમીનો બેટીંગ કન્સલ્ટન્ટ
રણજી ટ્રોફીમાં ૧૧,૦૦૦ રન બનાવનાર એકમાત્ર ક્રિકેટર વસીમ જાફરને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે મે ૨૦૧૯થી એપ્રિલ ૨૦૨૦ સુધી મીરપુરમાં આવેલી નેશનલ એકેડમીનો બેટીંગ કન્સલ્ટન્ટ બનાવ્યો છે. તે અન્ડર-૧૬ અને અન્ડર-૧૯ ટીમને કોચીંગ આપશે.
(1:32 pm IST)