News of Thursday, 17th May 2018
અનકેપ્ડ ખેલાડીને ટીમમાં સ્થાન
ઈંગ્લેન્ડની ટીમમાં ૨૦ વર્ષના ડોમ બેસને સામેલ કરવામાં આવ્યો છે અને તે અનકેપ્ડ ખેલાડી છે. માર્ચ મહિનામાં ચેમ્પિયન કન્ટ્રી મેચોમાં તેનો દેખાવ સારો રહ્યો છે અને આઠ વિકેટ લેવા ઉપરાંત તેણે એક સેન્ચુરી ફટકારીને ટીમને જીત અપાવી હતી.
(3:58 pm IST)