News of Tuesday, 17th April 2018
સુપર કપમાં એસસી ગોવાને હરાવીને ઇર્સ્ટ બંગાળ ફાઇનલમાં
નવી દિલ્હી: આઈ-લીગ ક્લ્બ ઇર્સ્ટ બંગલે પહેલા સેમિફાઇનલમાં સ્ટ્રાઈકર દુદું એઓંમેંગબેમિના ગોલના લીધે ઇન્ડિયન સુપર લીગમાં એસસી ગોવાને 1-0થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે.કલિંગ સ્ટેડિયમમાં રમાયેલ આ મુકાબલામાં એક માત્ર ગોલ દુદું દ્વારા 78મી મિનિટે ફટકારવામાં આવ્યો હતો.
(4:47 pm IST)