ખેલ-જગત
News of Monday, 16th April 2018

સ્પેનિશ લીગમાં બાર્સીલોનાએ વેલેન્સિયાને 2-1થી હરાવ્યું

નવી દિલ્હી: સ્પેનના ફૂટબોલ ક્લ્બ બાર્સીલોના 38 મેચોથી ચાલી રહેલ પોતાનો વીજત રથ કાયમ રાખ્યો છે. સ્પેનિશ લીગમાં વેલેન્સિયાને 2-1થી હરાવીને જીત મેળવી છે. પહેલા રેકોર્ડ 39 વર્ષોથી રિયલ સોસિયાદાદ ના નામે હતો. સોસિયાદાદે 1978-79 અને 1970-80 સ્તરમાં રેકોર્ડ બનતો હતો. વેલેન્સિયાને હરાવીને બાર્સીલોના ખિતાબ જીતવા નજીક પહોંચી ગઈ છે.

(5:02 pm IST)