News of Sunday, 17th March 2019
પર્વતારોહક બછેન્દ્રી ફુટબોલ કેપ્ટન છેત્રી સહિત અન્ય પદમ એવોર્ડથી સમ્માનિત
ફોટો ( પર્વતારોહક )
માઉન્ટ એવરેસ્ટ ફતેહ કરવાવાળી પ્રથમ ભારતીય મહીલા પ્રર્વતારોહી બછેન્દ્રી પાલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ શનીવારના પદ્મભૂષણથી સમ્માનિત કર્યા જયારે ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીને અભિનેતા મનોજ વાજપેયી પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત થયા.
(11:33 am IST)