ખેલ-જગત
News of Thursday, 17th January 2019

મીલોસ રાઓનીચ ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં

નવી દિલ્હી: કેનેડાના સ્ટાર ટેનિસ ખેલાડી મીલોસ રાઓનીચ ઓસ્ટ્રેલિયા ઓપનના ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે ગુરુવારે રમાયેલ બીજા રાઉન્ડની મેચમાં રાઓનીછે ત્રણ વખતના ગ્રેન્ડ સ્લેમ વિજેતા સ્વિત્ઝર્લેન્ડના સ્ટાન વાવરિંકાને પરાસ્ત કર્યો હતો. 4 કલાક અને એક મિનિટ સુધી ચાલેલ આ મુકાબલામાં રાઓનીછે વાવરિંકને 6-7,7-6,7-6,7-6થી હરાવ્યો હતો.

(5:13 pm IST)