ખેલ-જગત
News of Friday, 11th January 2019

મહીલાની આંખો ખુલ્લી હતી : સહમતીથી સેકસ થયેલ : ક્રિકેટરનો રેપના આરોપોથી ઇન્કાર

સાથી ખેલાડી  જો કલાર્કની સાથે સેકસ પછી સૂઇ રહેલ મહીલાને રેપ કરવાનો આરોપી ઓસ્ટ્રેલીયામા જન્મેલ કાઉન્ટી ક્રિકેટર એલેકસ હેપબર્નએ કોર્ટને કહ્યુ છે કે મહીલાની આંખો ખુલ્લી હતી અને સેકસ સહમતીથી થયેલ. મહિલાના જણવ્યા પ્રમાણે  તે કલાર્ક હતો જે બિમાર હોવાના કારણે બહાર ચાલ્યો ગયો હતો.

(10:17 pm IST)