ખેલ-જગત
News of Friday, 16th November 2018

ઉદ્યોગપતિ કુમાર મંગલમના પુત્ર આર્યમાનની ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં પ્રથમ સદી

ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાના પુત્ર આર્યમાનએ રણજી ટ્રોફીમાં મધ્યપ્રદેશ માટે રમતા બંગાસ વિરુદ્ધ પોતાની ફર્સ્ટ કલાસ કેરીયરની પ્રથમ સદી ફટકારી. ર૧ વર્ર્ષીય બેટસમેન આર્યમાન એ બીજી ઇનીંગ્સમા ૧ર ચોકા અને એક છગ્ગાની મદદથી ૧૮૯ દડામાં  અણનમ ૧૦૩ રનની ઇનીંગ રમી જેના કારણે મેચ ડ્રો થયેલ.

(11:29 pm IST)