ખેલ-જગત
News of Tuesday, 16th October 2018

વિજય હજારે ટ્રોફીની સેમિફાઇનલમાં હૈદરાબાદ-ઝારખંડ

નવી દિલ્હી: હૈદરાબાદ અને ઝારખંડે ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવીને વિજય હજારે ટ્રોફીની સેમિફાઇનલમાં જગ્યા  બનવી લીધી છે. જસ્ટ ક્રિક્ટ એકેડમી મેદાન પર રમેયેલ મેચમાં હૈદરાબાદે પહેલા બેટિંગ કરીને સંદીપ(96) રનની પારી ના દમ પર 50 ઓવેરમાં આઠ વિકેટ પર 281 રન બનાવ્યા હતા જેના જવાબમાં આંધ્ર પ્રેદેશની ટીમ નવ વિકેટ પર 267 રન માં આઉટ થઇ ગઈ હતી.

(4:58 pm IST)