ખેલ-જગત
News of Tuesday, 16th October 2018

બીજા ટાટા ઓપનમાં ભાગ લેશે દક્ષિણ કોરિયાના ટેનિસ ખેલાડી હિયોન ચુંગ

નવી દિલ્હી: દક્ષિણ કોરિયાઈ ટેનિસ સ્ટાર હિયોન ચુંગે વર્ષેના અંતિમ યોજાનાર બીજા ટાટા ઓપન મહારાષ્ટ્રમાં ભાગ લેવા માટેની જાહેરાત કરી દીધી છે. કોરિયાના 22 વર્ષીય ચૂગે ગયા વર્ષે ઓસ્ટ્રેપીયિં ઓપનના વિશ્વના પાંચમા નમબેરના એલેક્સ જેવરેવ અને પછી વખતના વિજેતા જોકોવિચને હરાવીને ખળભળાટ મચાવી દીધો હતો.

(4:55 pm IST)