ખેલ-જગત
News of Wednesday, 16th September 2020

પોતાના કાકાની હત્યા પછી પ્રથમ વખત એમના ઘર પર પહોંચ્યા સુરેશ રૈના, તસ્વીરો સામે આવી

ક્રિકેટર સુરેશ રૈનાએ પઠાણકોટ (પંજાબ)માં આવેલ પોતાના કાકાના ઘર ગયા જેમની થોડા દિવસ પહેલાં હત્યા કરવામાં આવી હતી. રૈનાએ કહ્યું પંજાબએ સારૃં કામ કર્યું અમને મદદ કરવા માટે મુખ્યમંત્રીને અભિનંદન આપું છું.પોલિસએ એમના કાકાની હત્યા મામલામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

(10:12 pm IST)