ખેલ-જગત
News of Sunday, 16th September 2018

બાઈક વેચીને ટીમ ઈન્ડિયાને ચિયર કરવા દુબઈ જશે ફેન સુધીર કુમાર

મુંબઈ :ટીમ ઇન્ડિયાનો જબરો ફેન સુધીર કુમાર ભારતમાં જ્યાં પણ ક્રિકેટ મેચ હોય ત્યાં ચીયર અપ કરવા પહોંચી જાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં 19 તારીખે થનારી મેચ જોવા માટે સુધીર પોતાની બાઈક વેચીને દુબઈ જશે. સચિને સુધીરના વિદેશ પ્રવાસનો ખર્ચો ઉઠાવવાથી ઈનકાર કરી દીધો છે, પરંતુ સુધીર પોતે આત્મનિર્ભર થવા માંગે છે.

(9:33 pm IST)