News of Tuesday, 16th August 2022
ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વેમાં: ગુરૂવારે પ્રથમ વન-ડે
ઝિમ્બામ્વેએ તસ્વીર શેર કરી લખ્યું, ‘ધ આર હિયર નાવ': પ્રેકટીસ ચાલુ : કેપ્ટન રાહુલ, ધ વન, હુડા,શાર્દુલ, કુલદીપ સહિતના ખેલાડીઓની કસોટી
(3:38 pm IST)