ખેલ-જગત
News of Monday, 16th July 2018

ફૂટબોલ પ્રેમીઓને 2018ના અંત સુધી વગર વિઝાએ રશિયામાં મળશે એન્ટ્રી

ફિફા વર્લ્ડ કપ 2018 ભલે પૂરો થઈ ગયો હોય પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફેન્સ આઇડી કાર્ડ વાળા ફૂટબોલ પ્રેમીઓને મોટી ભેટ આપતી જાહેરાત કરી છે.પુતિને જાહેરાત કરી છે કે, વર્ષ 2018 સુધી રશિયામાં વગર વિઝાએ પ્રવેશ આપશે. ‘વિદેશી ફૂટબોલ પ્રેમી, જેની પાસે હજી ફેન આઇડી કાર્ડ છે તેને વર્ષ 2018ના અંત સુધીમાં વગર વિઝાએ એન્ટ્રી મળશે.

(1:15 pm IST)