News of Saturday, 16th June 2018
જબરો ફેન
આજે આર્જેન્ટીનાની પહેલી મેચ પહેલા કલકત્તાના રંજન કુર્માએ હાથ ન હોવા છતાં પગની મદદથી પોતાના ફેવરીટ ખેલાડી લિયોનેલ મેસ્સીનું પેઈન્ટીંગ બનાવ્યુ હતું.
(5:56 pm IST)