ખેલ-જગત
News of Thursday, 16th May 2019

ખોટું નહી બોલુ, હવે ફકત ચાહક માટે રમી રહ્યો છું: ૩૯ વર્ષીય ક્રિસ ગેલ

         ર૦૧૯ વન ડે વિશ્વકપ પછી સન્યાસ લેવાની ઘોષણા કરી ચુકેલ વિન્ડીઝ ના ઓપનર ૩૯ વર્ષીય ક્રિસ ગેલએ કહ્યું કે તે ફકત ચાહકો માટે રમી રહ્યો છે. એમણે કહ્યું ખોટું નહી બોલુ હુ ફકત ચાહક માટે કરી રહ્યો છુ. કદાચ બે વર્ષ પહેલા (રિટાયરમેન્ટનો) વિચાર મનમા આવ્યો હતો.

(12:13 am IST)