ખેલ-જગત
News of Thursday, 16th May 2019

પાકના ર૩ વર્ષીય ઇમામ-ઉલ-હકએ બનાવ્યા ૧પ૧ રન : તોડયો કપિલ દેવનો ૩૬ વર્ષ જુનો રેકોર્ડ

        ઇંગ્લેન્ડ સામે ત્રીજા વનડે મા ૧પ૧ (૧૩૧)  રનોની ઇનીંગ રમી પાકિસ્તાની બેટસમેન ઇમામ-ઉલ-હકક ( ર૩ વર્ષ  અને ૧પ૩ રન)  વન ડે ઇતિહાસમાં  એક ઇનીંગમાં ૧પ૦ રન બનાવનાર સૌથી યુવા બેટસમેન છે. એમણે પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર કપિલદેવનો રેકોર્ડ તોડયો.

(10:59 pm IST)