ખેલ-જગત
News of Thursday, 16th May 2019

ઇંગ્લેન્ડ કપ્તાન મોર્ગેન પર લાગ્યો 1 મેચનો પ્રતિબંધ

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ઇંગ્લેડનના કપ્તાબ ઈયોન માંર્ગેન પર ધીમી ગતિએ ઓવર નાખવાના મામલામાં વનડે ની એક મેચ પર પ્રતિબંધ મુક્યો છે. જયારે જોની બેયરસ્ટ્રોને સમજવવામાં આવ્યો છે. બુધવારે આઈસીસી દ્વારા રજૂ કરાયેલા એક નિવેદન મુજબ, ઈંગ્લેન્ડની ટીમે મંગળવારે બ્રિસ્ટોલમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ઓડીઆઈમાં ધીમી ઝડપની દોષી ઠેરવવામાં આવી છે.

(5:42 pm IST)