News of Tuesday, 16th April 2019
સંતોષ ટ્રોફીમાં કર્ણાટક અને પંજાબની જીત
નવી દિલ્હી: પંજાબએ ચાલી રહેલ સંતોષ ટ્રોફી માટે 73મી રાષ્ટ્રીય ફૂટબોલ ચેપીયનશીપના આઠમા દિવસે ગ્રુપ બીમાં મેચમાં સિક્કિમને 1-0થી હરાવીને જયારે કર્ણાટકે આસામને 5-1થી માત આપી.
(5:11 pm IST)