ખેલ-જગત
News of Saturday, 16th March 2019

મુંબઈની સિનિયર સિલેકશન કમીટીના અજીત અગરકર, નિલેશ કુલકર્ણી સહિતનાએ રાજીનામુ ધરી દીધુ

અજિત આગરકર, નિલેશ કુલકર્ણી, સુનિલ મોરે અને રવિ ઠક્કરનો સમાવેશ કરતી મુંબઈ ક્રિકેટ એસોસીએશનની સીનીયર સિલેકશન કમીટીએ એડ-હોક કમીટીની મીટીંગ પહેલા રાજીનામુ આપ્યુ હતું.

 

(3:44 pm IST)