ખેલ-જગત
News of Wednesday, 16th January 2019

બીપીએલમાં રાજશાહી ટીમના ખેલાડીઓએ પોતાની મા ના નામવાળી જર્સી પહેરી

બાંગ્લાદેશ પ્રીમીયર લીગ (બીપીએલ) માં રાજશાહી કિંગ્સ ટીમના ખેલાડી અને અધિકારી ઢાકા ડાયનામાઇટસની સામે મેચમાં પોત પોતાની માતાના નામવાળી જર્સી પહેરી નજરે આવ્યા હતા.  રાજશાહી કિંગ્સએ પોતાના આધિકારીક ટવિટર એકાઉન્ટ પર કેટલીક તસ્વીર શેયર કરી લખ્યુ છે કે દુનિયાભરની બધી માતાઓ માટે પ્યાર  જેમનુ દિલ સૌથી મોટું છે.

(11:47 pm IST)