News of Saturday, 15th December 2018
અશ્વિનને ઇજા થતા ભારતીય ટીમને પડશે ફટકો: માઈકલ હસી
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના પૂવર બેટ્સમેન માઈકલ હસીને લાગે છે કે સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ઇજા થતા ભારતીય ટીમને ફટકો પડી શકે છે. અને આ સિરીઝના બીજા ટેસ્ટમાં જીતની ઉમ્મીદ કદાચ ના ઉમ્મીદ થઇ શકે છે.
અશ્વિનને એડિલેડમાં રમાયેલ પહેલા ટેસ્ટ મેચમાં છહ વિકેટ મળી હતી અને પેટમાં અચાનક દુખાવો થતા તેને બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થવું પડ્યું છે. તેનેં પહેલા ટેસ્ટમાં 86.5 ઓવેરમાં 149 રન પર છ વિકેટ લઈને ભારતને 31 રનથી જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ઓસ્ટ્રેલિયા માટે 79 ટેસ્ટ મેચ રમી ચૂકેલ હસીએ કહ્યું કે મને લાગે છે આશીવનની ઇજાને લીધે ભારતીય ટીમ કદાચ ખડી પડે શકે છે.
(5:05 pm IST)