ખેલ-જગત
News of Friday, 15th November 2019

છકકા લગાવવા સાથે ટેસ્‍ટમાં બેવડું શતક પુરુ કરનારા બીજા ભારતીય બન્‍યા મયંક અગ્રવાલ

બાંગ્‍લાદેશ વિરૂદ્ધ પ્રથમ મેચમાં શુક્રવારના ભારતીય બોલર મયંક અગ્રવાલએ પોતાના ૮ મા ટેસ્‍ટમા છકકા સાથે પોતાનું બેવડુ શતક પુરુ કર્યુ.

આ સાથે મયંક ટેસ્‍ટમા છકકા સાથે  બેવડુ શતક પુરુ કરનારા રોહિત શર્મા પછી બીજા ભારતીય બની ગયા. જયારે પાછલા પાંચ ટેસ્‍ટની ઇનીંગોમાં મયંકનુ આ બીજુ બેવડું શતક છે.

(11:30 pm IST)