News of Tuesday, 15th October 2019
ઓલિમ્પિક માટે ક્રિકેટનું ટી૧૦ ફોર્મેટ સૌથી બેસ્ટઃ આફ્રિદી
અબુ ધાબી ટી૧૦ લીગમાં ડેબ્યુ કરવા જઈ રહેલ શાહિદ આફ્રેદીના મતે કરેકેટનું ટી૧૦ ફોર્મેટ બોલિમ્પિક માટે સૌથી બેસ્ટ ફોર્મેટ સાબિત થઈ શકે છે. તેણે આ વિશે કહ્યું કે મારા ખ્યાલથી લોકોને ટી૧૦ ફોર્મેટ ગમશે, કેમ કે આ મેચ ૯૦ મિનિટમાં પૂરી થઈ જશે. અબુ ધાબી ઢી૧૦ લીગ એક સારી તક ઉપરાંત ઓલિમ્પિકમાં ક્રિકેટની ક્ષમતા! ચકાસવામાં મદદરૂપ નીવડશે.
(3:58 pm IST)